Satsang Diksha Visharad– Second Year
In the second year, students will take the next step in their journey and learn the Sanskrit language through the shlokas they have already memorized. They will learn the Anvayarth, which means understanding the correct word order and meaning of each shloka in a simple and clear way. Along with this, students will begin learning how to speak in Sanskrit through fun and interactive conversation practice.
✦
✦
✦
सत्संगदीक्षा विशारद – द्वितीय वर्ष
सत्संगदीक्षा विशारद के द्वितीय वर्ष में सत्संगदीक्षा के श्लोकों के आधार पर संस्कृत भाषा एवं श्लोकों का अन्वयार्थ सिखाया जाएगा तथा संस्कृत संभाषण का प्रशिक्षण दिया जाएगा।
✦
✦
✦
સત્સંગદીક્ષા વિશારદ – દ્વિતીય વર્ષ
સત્સંગદીક્ષા વિશારદના દ્વિતીય વર્ષના અભ્યાસક્રમમાં ગ્રંથના મુખપાઠ કરેલા શ્લોકોના આધારે સંસ્કૃત ભાષા શીખવવામાં આવશે તેમજ સંસ્કૃત ભાષાના આધારે શ્લોકોનો અન્વયાર્થ શીખવવામાં આવશે. આ સાથે સંસ્કૃત સંભાષણની તાલીમ પણ પ્રાપ્ત થશે.
✦
✦
✦
Course Structure:
The course is divided into 4 main units over 40 weeks, consisting of 60 learning videos and 20 live classes.
| Unit | Weeks | Learning Videos | Live Classes | Shloka Numbers |
|---|---|---|---|---|
| 1 | 1 to 10 | 15 | 5 | 1 to 75 |
| 2 | 11 to 20 | 15 | 5 | 76 to 160 |
| 3 | 21 to 30 | 15 | 5 | 161 to 236 |
| 4 | 31 to 40 | 15 | 5 | 237 to 315 |
अध्ययन संरचना
यह सम्पूर्ण पाठ्यक्रम 4 इकाइयों(युनिट) में विभाजित है। इस पाठ्यक्रम में 40 सप्ताहों के दौरान 60 प्री-रिकॉर्डेड कक्षाएँ तथा 20 लाइव कक्षाएँ आयोजित की जाएंगी।
| इकाई(युनिट) | अध्ययन के सप्ताह | प्री-रिकॉर्डेड वर्ग | लाइव वर्ग | श्लोक क्रमांक |
|---|---|---|---|---|
| 1 | 1 से 10 | 15 | 5 | 1 से 75 |
| 2 | 11 से 20 | 15 | 5 | 76 से 160 |
| 3 | 21 से 30 | 15 | 5 | 161 से 236 |
| 4 | 31 से 40 | 15 | 5 | 237 से 315 |
અભ્યાસક્રમનું વિભાજન
આ સમગ્ર અભ્યાસક્રમ 4 મુખ્ય યુનિટમાં વિભાજિત છે. આ અભ્યાસક્રમમાં 40 સપ્તાહ દરમ્યાન 60 પ્રિ-રેકોર્ડેડ વર્ગો અને 20 લાઈવ વર્ગોનું આયોજન કરવામાં આવશે.
| યુનિટ | અભ્યાસના સપ્તાહ | પ્રિરેકોર્ડેડ વર્ગ | લાઈવ વર્ગ | શ્લોક નંબર |
|---|---|---|---|---|
| 1 | 1 થી 10 | 15 | 5 | 1 થી 75 |
| 2 | 11 થી 20 | 15 | 5 | 76 થી 160 |
| 3 | 21 થી 30 | 15 | 5 | 161 થી 236 |
| 4 | 31 થી 40 | 15 | 5 | 237 થી 315 |
Study Material
Satsang Diksha Anvayarth and Satsang Diksha Sambhashan (PDFs).
Exam-oriented literature
(PDFs).
Study Guidelines
1
Classes
- There will be two classes a week. In one week, both classes will be pre-recorded learning videos, while in the following week, there will be one learning video and one live class via Zoom.
-
The pre-recorded classes will cover two primary subjects:
- Satsang Diksha Anvayarth (Prose Order/Meaning)
- Satsang Diksha Sambhashan
2
Self-Study
- Complete the workbook tasks in both textbooks before the next live class.
- Revise the concepts learned in class.
- Prepare to present topics in Sanskrit.
- Complete the self-evaluation MCQ quiz after every class.
- If a live class is missed, students must watch the recording, which will be available within 48 hours.
अध्ययन सामग्री
सत्संगदीक्षा अन्वयार्थ तथा सत्संगदीक्षा संभाषण – अध्ययन के पाठ्यपुस्तक (PDF)।
परीक्षोपयोगी साहित्य – विषय-प्रस्तुति
(PDF)।
अध्ययन पद्धति
1
वर्गाधारित अध्ययन
- प्रत्येक सप्ताह विद्यार्थियों को दो कक्षाओं में अध्ययन करना होगा। एक सप्ताह में दोनों कक्षाएँ प्री-रिकॉर्डेड होंगी, जबकि अगले सप्ताह में एक प्री-रिकॉर्डेड कक्षा और एक लाइव कक्षा (Zoom के माध्यम से) होगी।
-
प्री-रिकॉर्डेड कक्षाओं में निम्नलिखित दो मुख्य विषयों का अध्ययन कराया जाएगा:
- सत्संगदीक्षा अन्वयार्थ (गद्य क्रम/अर्थ)
- सत्संगदीक्षा संभाषण
2
व्यक्तिगत अध्ययन
- दोनों ग्रंथों (‘सत्संगदीक्षा अन्वयार्थ’ और ‘सत्संगदीक्षा संभाषण’) में दिए गए स्वाध्याय कार्य को अगली लाइव कक्षा से पहले पूरा करना अनिवार्य है।
- कक्षा में सीखे गए विषयों का पुनरावर्तन करना।
- विषय-प्रस्तुति के लिए संस्कृत में तैयारी करना।
- प्रत्येक कक्षा के बाद स्व-मूल्यांकन हेतु बहुविकल्पीय प्रश्न (MCQ क्विज) पूरा करना।
- यदि किसी कारण से लाइव कक्षा में शामिल न हो सकें, तो उसकी रिकॉर्डिंग अवश्य देखें, जो 48 घंटे के भीतर उपलब्ध होगी।
અભ્યાસનું સાહિત્ય
સત્સંગદીક્ષા અન્વયાર્થ અને સત્સંગદીક્ષા સંભાષણ – અભ્યાસનાં પાઠ્યપુસ્તકો (PDFs)
પરીક્ષાલક્ષી સાહિત્ય – વિષય પ્રસ્તુતિ
(PDFs)
અભ્યાસની પદ્ધતિ
1
વર્ગ આધારિત અભ્યાસ
- પ્રત્યેક સપ્તાહમાં વિદ્યાર્થીઓએ બે વર્ગોમાં અભ્યાસ કરવાનો રહેશે. એક સપ્તાહમાં બંને વર્ગો પ્રી-રેકોર્ડેડ હશે, જ્યારે બીજા સપ્તાહમાં એક પ્રી-રેકોર્ડેડ વર્ગ અને એક લાઈવ વર્ગ (Zoom દ્વારા) રહેશે.
-
પ્રી-રેકોર્ડેડ વર્ગોમાં નીચેના બે મુખ્ય વિષયોનું અધ્યયન કરાવવામાં આવશે:
- સત્સંગદીક્ષા અન્વયાર્થ
- સત્સંગદીક્ષા સંભાષણ
2
વ્યક્તિગત અભ્યાસ
- ‘સત્સંગદીક્ષા અન્વયાર્થ’ અને ‘સત્સંગદીક્ષા સંભાષણ’ બન્ને પુસ્તકોમાં આપવામાં આવેલ સ્વાધ્યાય કાર્ય આગામી લાઈવ વર્ગ પહેલાં પૂર્ણ કરવું.
- વર્ગમાં શીખેલી બાબતોનું પુનરાવર્તન કરવું.
- વિષય પ્રસ્તુતિ માટે સંસ્કૃતમાં તૈયારી કરવી.
- પ્રત્યેક વર્ગ પછી સ્વમૂલ્યાંકન માટે બહુવૈકલ્પિક પ્રશ્નો (MCQ ક્વિઝ) પૂર્ણ કરવી.
- જો કોઈ કારણસર લાઈવ વર્ગમાં જોડાઈ ન શકાય, તો તેની રેકોર્ડિંગ અવશ્ય જોવી, જે 48 કલાકની અંદર ઉપલબ્ધ થશે.
Examination System
The course is divided into 4 main units. Unit exams will be conducted at the end of each of the 4 units, approximately every two to two-and-a-half months. An annual exam will be organized at the end of the course at the nearest Children’s Activity (Bal Pravrutti) examination center.
Unit Exams:
- The examination will be conducted in two main sections:
- MCQs
- Presentation (Presenting a given topic in Sanskrit).
- Presentation Exam: One topic will be asked from the list of subjects provided for each unit. Students are required to present the assigned topic in Sanskrit. Evaluation will be based on the presentation of the assigned topic.
परीक्षा पद्धति
यह पाठ्यक्रम 4 इकाइयों(युनिट) में विभाजित किया गया है। प्रत्येक इकाई(युनिट) के अंत में ऑनलाइन अथवा ऑफलाइन माध्यम से इकाई परीक्षा आयोजित की जाएगी। यह परीक्षा लगभग दो से ढाई मास की अवधि में आयोजित होगी।
इकाई(युनिट) परीक्षा:
- परीक्षा के दो मुख्य विभाग होंगे –
- बहुविकल्पीय प्रश्न (MCQs)
- प्रस्तुति परीक्षा।
- प्रस्तुति परीक्षा – प्रत्येक इकाई(युनिट) के अनुसार निर्धारित विषयों में से किसी एक विषय पर प्रश्न पूछा जाएगा। विद्यार्थी को उसे संस्कृत में प्रस्तुत करना होगा। उसी प्रस्तुति के आधार पर मूल्यांकन किया जाएगा।
પરીક્ષા પદ્ધતિ
આ અભ્યાસક્રમને 4 યુનિટમાં વિભાજીત કરેલો છે. પ્રત્યેક યુનિટના અંતે ઓનલાઈન અથવા ઓફલાઈન માધ્યમથી યુનિટ પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષા લગભગ બે થી અઢી માસના સમયગાળામાં યોજાશે.
આ 4 યુનિટ પરીક્ષાના આધારે પ્રમાણપત્ર પ્રાપ્ત થશે. આ સિવાય અન્ય કોઈ પરીક્ષા રાખવામાં આવી નથી.
યુનિટ પરીક્ષા:
- મુખ્ય બે વિભાગમાં પરીક્ષા લેવામાં આવશે :
- બહુવૈકલ્પિક પ્રશ્નો (MCQs)
- પ્રસ્તુતિ પરીક્ષા
- પ્રસ્તુતિ પરીક્ષા – યુનિટ પ્રમાણે આપવામાં આવેલા વિષયો પૈકી કોઈપણ એક વિષય પૂછવામા આવશે. વિદ્યાર્થીએ તે વિષયને સંસ્કૃતમાં પ્રસ્તુત કરવાનો થશે અને તેના આધારે મૂલ્યાંકન થશે.
